કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય ચેતના દિવસ (International Day of Conscience) ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 10 એપ્રિલ 5 એપ્રિલ 8 એપ્રિલ 15 એપ્રિલ 10 એપ્રિલ 5 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પુનઃપ્રાપ્ય ઊર્જા નીતિને મંજૂરી આપી ? આસામ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ આસામ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં EY એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ 2021 કોણે જીત્યો ? ફાલ્ગુની નાયર સાહિલ બરૂઆ સુનીલ વાચાની શિવ કિશન અગ્રવાલ ફાલ્ગુની નાયર સાહિલ બરૂઆ સુનીલ વાચાની શિવ કિશન અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા ? ડૉ.રાજીવ કુમાર ડૉ.કે.રાજેશ્વર રાવ ડૉ.પી.કે.મિશ્રા સુમન બેરી ડૉ.રાજીવ કુમાર ડૉ.કે.રાજેશ્વર રાવ ડૉ.પી.કે.મિશ્રા સુમન બેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા રાજ્યને મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ માટે 7,500 કરોડ રૂપિયાનું ઋણ આપશે ? ગુજરાત મણિપુર ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત મણિપુર ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લૉન્ચ કર્યું ? SpaceX બોઈંગ ઓર્બિટલ બ્લૂ ઓરિજિન SpaceX બોઈંગ ઓર્બિટલ બ્લૂ ઓરિજિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP