કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 30 માર્ચ 23 માર્ચ 17 માર્ચ 20 માર્ચ 30 માર્ચ 23 માર્ચ 17 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કર્ણાટકના ક્યા શહેરમાં મેરી પોલિસી મેરે હાથ અભિયાન લૉન્ચ કરવામાં આવ્યું ? હસન બલ્લારી બેલગાવી હુબલી હસન બલ્લારી બેલગાવી હુબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને એન્યુઅલ ફ્રન્ટિયર રિપોર્ટ 2022 જારી કર્યો, જેનું શીર્ષક Noise, Blazes and Mismatches' છે ? UNICEF WHO વર્લ્ડ બેંક UNEP UNICEF WHO વર્લ્ડ બેંક UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવાય છે ? 11 માર્ચ 21 માર્ચ 29 માર્ચ 25 માર્ચ 11 માર્ચ 21 માર્ચ 29 માર્ચ 25 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદેશોમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું પહેલું બુલિયન માર્કેટ ક્યા શરૂ કરાશે ? ગિફ્ટ સિટી સુરત વડોદરા ધોલેરા ગિફ્ટ સિટી સુરત વડોદરા ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના (SSSY) ક્યા વર્ષ સુધી શરૂ રાખવાની મંજૂરી આપી ? વર્ષ 2029-30 વર્ષ 2027-28 વર્ષ 2025-26 વર્ષ 2034-35 વર્ષ 2029-30 વર્ષ 2027-28 વર્ષ 2025-26 વર્ષ 2034-35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP