GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સૂર્યને આકાશગંગા (galaxy) ના કેન્દ્ર ફરતો પરિભ્રમણ કરતા લાગતા સમયગાળાને ___ કહેવાય છે.

ખગોળીય વર્ષ
પ્રકાશ વર્ષ
પાર્સી
બ્રહ્માંડીય વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
માનવ શરીરનું નીચેના પૈકીનું કયું અંગ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે ?

સ્વાદુપિંડ
મોટું આંતરડું
યકૃત
મૂત્રપિંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના રાજ્યોને તેમના ભૌગોલિક વિસ્તારના ઉતરતા ક્રમમાં ગોઠવતાં નીચેના પૈકી કયો અનુક્રમ યોગ્ય છે ?

ઉત્તર પ્રદેશ – રાજસ્થાન – ગુજરાત – આંધ્ર પ્રદેશ
રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત – આંધ્ર પ્રદેશ
રાજસ્થાન – આંધ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશ – ગુજરાત
આંધ્ર પ્રદેશ – રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચે આપેલ ઉત્તર (later) વૈદિક સમયકાળના રાજ્યોને તેમના વર્તમાન સ્થાન સાથે જોડો.
યાદી - I
1. પાંચાલ
2. ગાંધાર
3. પૂર્વ માદ્રા
4. કોશલ
યાદી - II
a. બરેલી, બદાયું અને ફારૂખાબાદ
b. રાવલપીંડી અને પેશાવર
c. કાંગરા નજીક
d. ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદ

1 - a, 2 - b, 3 – c, 4 - d
1 - d, 2 - a, 3 - b, 4 - c
1 - b, 2 - c, 3 - d, 4 - a
1 - c, 2 - d, 3 - a, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP