Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કઈ કલમ હેઠળ અશ્લીલ પુસ્તકોનુ વેચાણ ગુનો બને છે ? 294 292 293 291 294 292 293 291 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ? બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય આપેલ તમામ સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું દીવાના માણસનું કૃત્ય બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય આપેલ તમામ સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું દીવાના માણસનું કૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વાકયોમાં હુલ્લડ વિશે કયું વાકય ખોટું છે ? હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 18મી સદીમાં ભાવનગર ઔદ્યોગિક અને વેપારની દૃષ્ટિએ એક મહત્વનું કેન્દ્ર ગણાતું હતું. તે માટે કયા અગત્યનાં પરિબળો હતા ? ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ કૃષિ - ઉત્પાદનમાં વધારો પેશ્વાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ મરાઠાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ કૃષિ - ઉત્પાદનમાં વધારો પેશ્વાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ મરાઠાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા ગુનામાં ઓછામાં ઓછા 5 વ્યકિત હોવા જરૂરી છે ? આપેલ પૈકી એક પણ નહીં ધાડ આપેલ બંને હુલ્લડ આપેલ પૈકી એક પણ નહીં ધાડ આપેલ બંને હુલ્લડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બે અંક્ષાશવૃત વચ્ચેનું અંતર આશરે કેટલાં કિ.મી.નું હોય છે ? 4 km 180 km 111 km 11 km 4 km 180 km 111 km 11 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP