Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ ગુનાહિત વિશ્વાસઘાત ગુના બદલ કેટલી શિક્ષા નિર્દેષ્ટ કરવામાં આવી છે ? 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વર્તમાન વિધાન પરિષદ ધરાવતા રાજ્યો કેટલા છે ? 8 6 5 7 8 6 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મહાસાગરમાં ડૂબેલી વસ્તુઓની સ્થિતિ જાણવા માટે નીચેનામાંથી કયા યંત્રનો ઉપયોગ કરાય છે ? ગેલ્વેનોમીટર ઓડિયોમીટર સેક્સટૈન્ટ સોનાર ગેલ્વેનોમીટર ઓડિયોમીટર સેક્સટૈન્ટ સોનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ના ક્યા પ્રકરણમાં જાહેર સુલેહશાંતિ વિરૂદ્ધના ગુનાની વાત છે ? પ્રકરણ-7 પ્રકરણ-6 પ્રકરણ-9 પ્રકરણ-8 પ્રકરણ-7 પ્રકરણ-6 પ્રકરણ-9 પ્રકરણ-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. મર્દાન બૈજુ બાવરા આપેલ પૈકી એક પણ નહીં સારંગદેવ મર્દાન બૈજુ બાવરા આપેલ પૈકી એક પણ નહીં સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્ય ધારાગૃહમાં કયા ગૃહના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે ? વિધાન પરિષદ વિધાનસભા રાજ્યસભા લોકસભા વિધાન પરિષદ વિધાનસભા રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP