Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ? બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદર કયુ છે ? ઘોઘા પીપાવાવ મુંદ્રા અલંગ ઘોઘા પીપાવાવ મુંદ્રા અલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યના આયોજનપંચના અધ્યક્ષ કોણ હોય છે ? સંસદ સભ્ય ધારાસભ્ય રાજ્યપાલ મુખ્યમંત્રી સંસદ સભ્ય ધારાસભ્ય રાજ્યપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જુદા જુદા ઈલેક્ટ્રોનિક ઘટકોને જોડીને વીજ પ્રવાહને વહેવા માટે બનાવવામાં આવતો માર્ગ એટલે.. સર્કિટ મધર બોર્ડ ચિપ આપેલ પૈકી એક પણ નહીં સર્કિટ મધર બોર્ડ ચિપ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860 અંતર્ગત જે ગુના માટે માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં અપરાધી દ્વારા દંડ ન ભરવામાં આવે તો વધુમાં વધુ કેટલા સમય માટે કેદની સજા કરી શકાય ? 3 માસ 12 માસ 9 માસ 6 માસ 3 માસ 12 માસ 9 માસ 6 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પોલિયો ક્યા વાયરસને લીધે થાય છે ? ડર્માઇટીસ સાર્ટ્બાઇલસ મેલાઇટીસ નેસલાઇટીસ ડર્માઇટીસ સાર્ટ્બાઇલસ મેલાઇટીસ નેસલાઇટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP