કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) IQAir રિપોર્ટ અનુસાર, વિશ્વનું સૌથી પ્રદૂષિત રાજધાની શહેર ક્યું છે ? બીજીંગ ટોક્યો દિલ્હી ઢાકા બીજીંગ ટોક્યો દિલ્હી ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતે 50,000 ODF પ્લસ ગામોનો આંકડો હાંસલ કર્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય કયું છે ? ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ક્યો દેશ Relativistic Klystron Amplifier (RKA) વિકસિત કરી રહ્યો છે, જે અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરી શકે છે ? રશિયા ફ્રાન્સ જાપાન ચીન રશિયા ફ્રાન્સ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારત ક્યા દેશ સાથે LAMITIYE-2022 સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન કરશે ? સેશેલ્સ માલદીવ મ્યાનમાર ફીજી સેશેલ્સ માલદીવ મ્યાનમાર ફીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આસામ રાઈફલ્સ સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 27 માર્ચ 18 માર્ચ 24 માર્ચ 29 માર્ચ 27 માર્ચ 18 માર્ચ 24 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી દવા કઈ છે ? Noncov-19 Wicovid-19 Vincov-19 Covinov-19 Noncov-19 Wicovid-19 Vincov-19 Covinov-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP