કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એક્વાકનેક્ટ ISO 27001 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારું પ્રથમ ભારતીય મત્સ્ય પાલન સ્ટાર્ટઅપ બન્યું છે તે ક્યા શહેરમાં સ્થિત છે ? હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ કોચીન હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે હાઈકોર્ટ નૈનીતાલથી બદલીને ક્યા સ્થળે સ્થાપવાની જાહેરાત કરી ? દેહરાદૂન હરિદ્વાર ઋષિકેશ હલ્દવાની દેહરાદૂન હરિદ્વાર ઋષિકેશ હલ્દવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે વિશ્વની સૌથી લાંબી યાત્રી ટ્રેન લૉન્ચ કરી ? રશિયા જાપાન સ્વિત્ઝર્લેન્ડ ચીન રશિયા જાપાન સ્વિત્ઝર્લેન્ડ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ ઉત્તર પ્રદેશમાં કાલાનમક ચોખાની નવી સંકર પ્રજાતિનું પરીક્ષણ કર્યું તેનું નામ જણાવો. આપેલ બંને પુસા નરેન્દ્ર કાલાનમક 1652 પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 એક પણ નહીં આપેલ બંને પુસા નરેન્દ્ર કાલાનમક 1652 પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે આત્મહત્યા રોકથામ નીતિ (Suicide Prevention Policy) જારી કરી ? UAE બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ભારત UAE બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP