Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ISRO (ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન) એ તાજેતરમાં સપ્ટેમ્બર-2016 માં એકી સાથે કેટલા ઉપગ્રહ (સેટેલાઈટ) સ્પેસ (space) માં મોકલ્યા ? 8 16 4 12 8 16 4 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય ? Write Power Point Access Word Write Power Point Access Word ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું - ચાંપાનેર અમદાબાદ પાટણ કચ્છ ચાંપાનેર અમદાબાદ પાટણ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવે છે ? પાટણ ભાવનગર કચ્છ બનાસકાંઠા પાટણ ભાવનગર કચ્છ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ઈમેલ માં CC નો અર્થ શું છે ? Copy Case Cut & Copy Carbon Copy એક પણ નહિ Copy Case Cut & Copy Carbon Copy એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મકાન : દિવાલ : દેશ : ? સમુદ્ર સૈન્ય સરહદ રાજ્ય સમુદ્ર સૈન્ય સરહદ રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP