Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District It ___ here since morning. has been raining rained rains is rained has been raining rained rains is rained ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.' રહી ગામ જ બસ રહી ગામ જ બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? પાવન ગામ નિર્મળ ગામ તીર્થ ગામ પવિત્ર ગામ પાવન ગામ નિર્મળ ગામ તીર્થ ગામ પવિત્ર ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ∆PQR માં P - X - Q તથા P - Y - R છે. XY¯ ∥ QR તથા PX = 4, XQ = 5 અને PY = 10 તો YR = ___ 12.5 13.5 8 11.5 12.5 13.5 8 11.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયું ખનિજ દરિયાનાં પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે ? બોકસાઈટ ગ્રેફાઈટ ડોલોમાઈટ લિગ્નાઈટ બોકસાઈટ ગ્રેફાઈટ ડોલોમાઈટ લિગ્નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રૂઢિપ્રયોગ નો અર્થ લખો : “કાળ ચડવો' ગુસ્સો આવવો આનંદ થવો ભૂખ લાગવી કાળા થવું ગુસ્સો આવવો આનંદ થવો ભૂખ લાગવી કાળા થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP