કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુકેશન યુનિયન (ITU)નું પ્રાદેશિક કેન્દ્ર અને ઈનોવેશન સેન્ટર ક્યા સ્થપાયું ? બેંગલુરુ પુણે વારાણસી નવી દિલ્હી બેંગલુરુ પુણે વારાણસી નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્દેશક (ડાયરેક્ટર) કોણ છે ? રોહિત શેટ્ટી પ્રકાશ ઝા સંજય લીલા ભણસાલી વિવેક અગ્નિહોત્રી રોહિત શેટ્ટી પ્રકાશ ઝા સંજય લીલા ભણસાલી વિવેક અગ્નિહોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી, ગુજરાતમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય એજન્સી કઈ બનશે ? AIIB વર્લ્ડ બેંક ADB NDB AIIB વર્લ્ડ બેંક ADB NDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટરી કોલેજ (RIMC) ક્યા રાજ્યમાં આવેલી છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ? સુરત અમદાવાદ જામનગર ભરૂચ સુરત અમદાવાદ જામનગર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP