• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં જાપાન-ભારત સમુદ્રી અભ્યાસ (JIMEX 23) 2023નું આયોજન ક્યા કરાયું હતું ?

કોચીન
મુંબઈ
વિશાખાપટ્ટનમ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ?

31મો
40મો
39મો
35મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના જોખમો અંગેની યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની પ્રથમ બેઠક ક્યા મળશે ?

UAE
UK
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
કેર પૂજા ક્યા રાજ્યમાં મનાવાતો ધાર્મિક ઉત્સવ છે ?

ત્રિપુરા
છત્તીસગઢ
મેઘાલય
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ભારતનું પ્રથમ પોલીસ ડ્રોન યુનિટ ક્યા શહેરમાં સ્થાપવામાં આવ્યું ?

અમદાવાદ
હૈદરાબાદ
ચેન્નઈ
કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ભારત ક્યા દેશ સાથે ઈનોવેશન પ્લેટફોર્મ સ્થાપી રહ્યું છે ?

સ્વીડન
નોર્વે
ડેન્માર્ક
સ્વિત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) સમય અને અંતર (Time and Distance) કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) વિશ્વનો ઈતિહાસ (History of the world) Talati Practice MCQ Part - 5

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US