GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગામની દાયણોને તાલીમની વ્યવસ્થા કોણ કરે છે ?

નર્સ મિડવાઈફ
સ્ત્રી આરોગ્ય કાર્યકર
મુખ્ય સેવિકા
તબીબી અઘિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
પેપ્સિ કો.ના ચેરપર્સન અને સીઇઓ ઓળખી બતાવો.

સાવિત્રી જિન્દાલ
શિખા શર્મા
ચિત્રા રામકૃષ્ણ
ઇન્દિરા નૂયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સંકલિત બાળવિકાસ યોજનાનો જિલ્લા કક્ષાએ વહીવટ કોણ કરે છે ?

ગ્રામ વિકાસ અધિકારી
પ્રોગ્રામ ઓફિસરશ્રી
જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા શિક્ષણાધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP