Talati Practice MCQ Part - 1 જો KESHAV = NBVEDS લખાય તો તેજ રીતે PRAMODને કેવી રીતે લખાય ? SODRJA SDOJRA SODJRA SOJDAR SODRJA SDOJRA SODJRA SOJDAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કારક/વિભક્તિઓ કુલ કેટલી છે ? છ પાંચ સાત આઠ છ પાંચ સાત આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ? બોટાદ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 26 જાન્યુઆરી, 2006 થી 23 સપ્ટેમ્બર, 2006 (બંને દિવસને ધ્યાનમાં લેવા) સુધી દિવસોની સંખ્યા કેટલી થાય ? 251 249 241 214 251 249 241 214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'મધુમાલતી' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? સુરેશ જોષી સુરેશ દલાલ રમણભાઈ નીલકંઠ રસિકલાલ પરીખ સુરેશ જોષી સુરેશ દલાલ રમણભાઈ નીલકંઠ રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 MS-WORD માં ફોન્ટની સાઈઝ ___ હોય છે. 12 13 11 10 12 13 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP