સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ?
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક ક્રિકેટરની ત્રણ વન-ડે મેચની સરેરાશ 58 રન છે. ચોથી વન-ડે મેચમાં તેમણે કેટલા રન કરવા જોઈએ કે જેથી ચાર વન-ડે મેચની સરેરાશ 55 થાય ?