Loading [Contrib]/a11y/accessibility-menu.js

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્થાનિક અને બહુપક્ષીય માળખામાં નિઃશસ્ત્રીકરણ, બિન-પ્રસાર બાબતો, આત્મવિશ્વાસ અને સુરક્ષા નિર્માણના ઉપાયને લગતી બાબતો વિદેશી બાબતોના મંત્રાલયના (મિનિસ્ટ્રી ઓફ ઓકસ્ટર્નલ અફેર્સ-MEA) કયા વિભાગને લગતું છે ?

XPD વિભાગ
E & SA વિભાગ
D & ISA વિભાગ
UNP વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કઈ રોકેટ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે ?

રેમજેટ ટેકનોલોજી
સ્ક્રેમજેટ ટેકનોલોજી
બોલિસ્ટિક ટેકનોલોજી
ક્રાયોજેનિક ટેક્નોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ?

તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે.
તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે.
તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે.
તે સૌર ઉર્જાના કેન્દ્રો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વર્ષ 2015માં કયા રાષ્ટ્રએ અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરીને પૃથ્વી સપાટી સુધી તેના વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેના પ્રયોગને સફળ ઘોષિત કર્યું હતું.

યુ.એસ.એ
જાપાન
ચીન
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતીય નૌસેના દ્વારા 2016માં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનું આયોજન ___ શહેરના કિનારે થયું હતું.

ચેન્નાઈ
વિશાખાપટ્ટનમ
મછલીપટ્ટનમ
પારાદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP