કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યું રાજ્ય વ્યાપક સ્વાસ્થ્ય વીમા યોજના મેડિસેપ (MEDISEP) શરૂ કરી રહ્યું છે ? કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સંગીત દિવસ ક્યારે મનાવાય છે ? 21 જૂન 8 જૂન 11 જૂન 27 જૂન 21 જૂન 8 જૂન 11 જૂન 27 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ ભારત અને ક્યા દેશ વચ્ચે ચાલે છે ? ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ક્રેડિટ લિન્કડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. જન કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ જન કલ્યાણ પોર્ટલ જન સમર્થ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) દિવસ ક્યારે મનાવાય છે ? 18 જૂન 11 જૂન 27 જૂન 12 જૂન 18 જૂન 11 જૂન 27 જૂન 12 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2023 2025 2026 2024 2023 2025 2026 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP