ફૂલફોર્મ્સ (Full Forms)
'MEGA' નું પૂર્ણ નામ શું છે ?

Migrate From East Gujarat Area
Metro Link Express For Gandhinagar and Ahmedabad
Multi Level Efficiency Sector in Gujarat Area
Multilateral Energy Gujarat Agency

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
રેડીએશન અંગેના રિસર્ચમાં જોડાયેલ આંતરરાષ્ટ્રીય એજન્સી ICRP નું પૂરું નામ જણાવો.

ઈન્ટરનેશનલ કમિશન ઓન રેડિયોલોજી પ્રોટેકશન
ઈન્ટરનેશનલ કોન્સોટિર્યમ ઓફ ધી રેડિયોએકિટવ પ્રોગ્નોસીસ
ઈન્ટરનેશનલ કંપની ઓફ ધી રેડિયીએકિટવ પ્રોગ્રામ
ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ધી રેડિયોલોજી પ્રોટેકશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
વિદેશી ચલણનો સંગ્રહ અને દાણચોરીની પ્રવૃતિને અટકાવવાનો કાયદો (COFEPOSA) નું પૂરું નામ જણાવો.

Conserving of Foreign Exchange and Preventing Smuggling Activities.
Conservation of Foreign Exchange and Prevention of Smuggling Activities.
Conserving of Foreign Exchange and Preventing of Smuggling Activities.
Conservation of Foreign Exchange and Preventive of Smugglur Activity.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
પ્રચલિત રીતે વપરાતા જી.પી.એસ. નેવિગેશનમાં જી.પી.એસ. નો અર્થ બતાવો.

જનરલ પ્લેસમેન્ટ સિસ્ટમ
ગાઈડ પોઝિશનિંગ સોફ્ટવેર
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ
ગ્લોબલ પરમેનન્ટ સાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP