કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ (MF) સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણ માટે UPI આધારિત ઓટો પે ફંક્શન શરૂ કરનારું પહેલું ડિજિટલ રોકાણ મંચ કયું છે ?

Phonepe
એક પણ નહીં
Gpay
Paytm

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
પુરુષોની 3000 મીટર સ્ટીપલચેજમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોના નામે છે ?

મદનસિંઘ
ગોપાલ સૈની
અવિનાશ સાબલે
ગુલઝારાસિંહ માન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારત સરકાર કઈ સંસ્થાના સહયોગથી એનિમેશન, વિઝયુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ માટે સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના કરશે ?

IIT ગાંધીનગર
IIT મદ્રાસ
IIT ખડગપુર
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કોંકણ યુદ્ધ અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ?

ભારત - ફ્રાન્સ
ભારત - યુનાઈટેડ કિંગ્ડમ
ભારત - સાઉદી અરેબિયા
ભારત - બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP