કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અર્જુન Mk-1A શું છે ? બેટલ ટેન્ક સ્ટીલ્ધ બોમ્બર લેજર તોપ ક્રૂજ મિસાઈલ બેટલ ટેન્ક સ્ટીલ્ધ બોમ્બર લેજર તોપ ક્રૂજ મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી ગ્રાન્ડ એનિકટ નહેર કયા રાજ્યમાં આવેલી છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 28 ફેબ્રુઆરી સુધીમાં COVID-19 મુક્ત થવા માટે 'Zero covid by Feb28' અભિયાન શરૂ કર્યું ? લક્ષદ્વીપ પુડુચેરી લદાખ ગોવા લક્ષદ્વીપ પુડુચેરી લદાખ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કેશુભાઈ પટેલને ભારત સરકારે કયો પુરસ્કાર એનાયત કર્યો ? પદ્મભૂષણ પદ્મશ્રી ભારત રત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી ભારત રત્ન પદ્મવિભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે 'સ્માર્ટ આંગણવાડી યોજના' શરૂ કરી ? કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. મિગ-21 HAL તેજસ મિરાજ 2000 સુખોઈ Su-30 મિગ-21 HAL તેજસ મિરાજ 2000 સુખોઈ Su-30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP