કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'MK-4482' શું છે ? મિસાઈલ લોન્ચર અનમેન્ડ એરિયલ વેહિકલ એન્ટિવાઈરલ ડ્રગ સબમરીન મિસાઈલ લોન્ચર અનમેન્ડ એરિયલ વેહિકલ એન્ટિવાઈરલ ડ્રગ સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જારી ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ-2021 ની 15મી આવૃત્તિમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 112 78 156 140 112 78 156 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સૈન્યએ કયા દેશ પાસેથી મોબાઈલ ઈન્ટેગ્રેટેડ નેટવર્ક ટર્મિનલ (MINT) સિસ્ટમની ખરીદી કરી છે ? રશિયા ઈઝરાયેલ ફ્રાંસ એક પણ નહીં રશિયા ઈઝરાયેલ ફ્રાંસ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ભારતીય શાંતિ રક્ષકોના યોગદાનના સન્માનમાં મૈત્રી પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ? ફ્રાંસ અફઘાનિસ્તાન દક્ષિણ કોરિયા બાંગ્લાદેશ ફ્રાંસ અફઘાનિસ્તાન દક્ષિણ કોરિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 30મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં કઈ PSUને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન ટ્રેઈનિંગ પ્રેક્ટિસીસ 2019-20થી સન્માનિત કરવામાં આવી ? NTPC ONGC HAL IOCL NTPC ONGC HAL IOCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શશિ શંકર મુકેશકુમાર સુરાણા સુભાષકુમાર શ્રીકાંત માધવ વૈદ્ય શશિ શંકર મુકેશકુમાર સુરાણા સુભાષકુમાર શ્રીકાંત માધવ વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP