કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને ભારતીય MSME ક્ષેત્રની સુરક્ષા માટે 500 મિલિયન ડોલરના કાર્યક્રમ 'રેન્જિગ એન્ડ એક્સલરેટિંગ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) પરર્ફોમન્સ' (RAMP)ને મંજૂરી આપી ? એશિયન ડેવલપમેન્ટ બેન્ક ન્યૂ ડેવલોપમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેન્ક ન્યૂ ડેવલોપમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશનું જહાજ MV X-Press Pearl શ્રીલંકાના દરિયાકિનારે ડુબી ગયું ? માલદીવ સિંગાપુર ઓસ્ટ્રેલિયા જાપાન માલદીવ સિંગાપુર ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં બીમા વાંસથી 'ઓક્સિજન પાર્ક'નું નિર્માણ કરાયું ? પુણે પણજી વિશાખાપટ્ટનમ કોઇમ્બતુર પુણે પણજી વિશાખાપટ્ટનમ કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ઈગલ એક્ટ (Eagle Act) કયા દેશ સાથે સંબંધિત છે ? અમેરિકા ઈઝરાયેલ મ્યાનમાર ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ મ્યાનમાર ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19 વેક્સિન માટે બૌદ્ધિક સંપદા સંરક્ષણમાં છૂટ આપવાની ઘોષણા કરી ? ફ્રાંસ અમેરિકા ઈટાલી ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા ઈટાલી ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP