કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ડૉકટર દિવસ (National Doctor's Day) ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 1 ડિસેમ્બર 30 જૂન 7 જુલાઈ 1 જુલાઈ 1 ડિસેમ્બર 30 જૂન 7 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે ? વૈન્કૈયા નાયડુ શરદ પવાર દ્રૌપદી મુર્મુ યશવંત સિંહા વૈન્કૈયા નાયડુ શરદ પવાર દ્રૌપદી મુર્મુ યશવંત સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 11મી વર્લ્ડ અર્બન ફોરમ 2022નું આયોજન ક્યા કરાશે ? નોર્વે પોલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રીયા નોર્વે પોલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી વય વંદના યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2017 2018 2015 2019 2017 2018 2015 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મ ક્યા રાજયમાં થયો હતો ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રશિયા ક્યા વર્ષે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માંથી બહાર નીકળી જશે ? 2025 2023 2024 2027 2025 2023 2024 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP