જાહેર વહીવટ (Public Administration) 'ન્યુ ડેસ્પોટીઝમ'(New Despotism) કોણે લખ્યું ? ડબલ્યુ.એ.રોબસન અર્નસ્ટ ફ્રરન્ડ એલ.ડી.વાઈટ લૉર્ડ હેવાર્ટ ડબલ્યુ.એ.રોબસન અર્નસ્ટ ફ્રરન્ડ એલ.ડી.વાઈટ લૉર્ડ હેવાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પબ્લિક એડમીનીસ્ટ્રેશન (જાહેર વહીવટ) ઉપર સૌ પ્રથમ કોના દ્વારા લેખ લખવામાં આવ્યો હતો ? ઓડોનેલ મેરી પાર્કર વુડ્રો વિલ્સન જ્હોન મીલેટ ઓડોનેલ મેરી પાર્કર વુડ્રો વિલ્સન જ્હોન મીલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પોસ્ડકૉર્બ (POSDCORB) સૂત્ર મુખ્યતઃ કોના માટે હોય છે ? મેનેજમેન્ટનો સિદ્ધાંત સંચાલનના કાર્યો. સંચાલનનો સિદ્ધાંત સંગઠન (Organisation) નો સિદ્ધાંત મેનેજમેન્ટનો સિદ્ધાંત સંચાલનના કાર્યો. સંચાલનનો સિદ્ધાંત સંગઠન (Organisation) નો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ખાનગી વહીવટ જાહેર વહીવટથી કઈ રીતે અલગ તારવી શકાય ? પ્રક્રિયા સંગઠન કાર્યક્ષમતા ઇજારાશાહી પ્રક્રિયા સંગઠન કાર્યક્ષમતા ઇજારાશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકાર ધારા હેઠળ કોઈ જો વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ? 5 દિવસ 30 દિવસ 48 કલાક 10 દિવસ 5 દિવસ 30 દિવસ 48 કલાક 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ? એન્ડુ મેસી ક્રિસ્ટોફર પોલીટ ડેવિડ ઓસબોર્ન ક્રિસ્ટોફર હુડ એન્ડુ મેસી ક્રિસ્ટોફર પોલીટ ડેવિડ ઓસબોર્ન ક્રિસ્ટોફર હુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP