કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ? આર.એસ. મિશ્રા પી.સી. પંત પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ આર.એસ. મિશ્રા પી.સી. પંત પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ઈન્ટરનેશનલ હૉકી ફેડરેશન (FIH)ના પ્રેસિડેન્ટ પુરસ્કાર - 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા? નરિન્દર ધ્રુવ બત્રા મનદીપ સિંહ વી. કાર્તિકેયન પાંડિયન મનપ્રીત સિંહ નરિન્દર ધ્રુવ બત્રા મનદીપ સિંહ વી. કાર્તિકેયન પાંડિયન મનપ્રીત સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે છૂટક વેપારીઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ 'Merchant Stack' લોન્ચ કર્યું ? Axis HDFC YES ICICI Axis HDFC YES ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેટલા દેશોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓ રોકવા માટે વન સ્ટોપ સેન્ટર (OSCs) સ્થાપિત કરાશે ? 8 15 5 9 8 15 5 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટિશ કંપની કેબલના અહેવાલ અનુસાર, સૌથી સસ્તુ ઈન્ટરનેટ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 28 4 32 12 28 4 32 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓક્સિજન આવશ્યકતાઓને પૂરી કરવા માટે રાષ્ટ્રીય મિશનને પ્રોત્સાહન આપવા માટે ___ એ ઓપરેશન સમુદ્ર સેતુ - II લોન્ચ કર્યું. ભારતીય વાયુ સેના ભારતીય નૌસેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ આપેલ તમામ ભારતીય વાયુ સેના ભારતીય નૌસેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP