GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની સ્થાપના ક્યારે થઈ ? 1992 1990 1994 1996 1992 1990 1994 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગ્રાહક સંબંધોના સંચાલન કાર્યક્રમના મુખ્ય કેટલા ઘટકો છે ? ત્રણ ચાર છ બે ત્રણ ચાર છ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બાંધકામ ઉદ્યોગમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ? કરાર પડતર બેચ પડતર જોબ પડતર પ્રક્રિયા પડતર કરાર પડતર બેચ પડતર જોબ પડતર પ્રક્રિયા પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે આઈ-ક્રિએટ સંસ્થાની મહાકાય ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સમયે તેમની સાથે ક્યા દેશના વડાપ્રધાન ઉપસ્થિત હતા ? શ્રીલંકા ચીન રશિયા ઈઝરાયેલ શ્રીલંકા ચીન રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 1991 ની ઔદ્યોગિક નીતિ અન્વયે ___ લાખથી વધુ વસ્તી ધરાવતા સ્થળે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સ્થાપી શકાશે નહીં. 1 કરોડ 10 કરોડ 10 લાખ 1 લાખ 1 કરોડ 10 કરોડ 10 લાખ 1 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ? પરત-આપ પદ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય નફાકારકતાનો આંક સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય નફાકારકતાનો આંક સરેરાશ વળતરના દરની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP