પર્યાવરણ (The environment)
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર ભારતમાં ટાઈગર રિઝર્વના સ્થળ માટે નીચેના પૈકી કયો સાચો જવાબ છે ?

આપેલ તમામ
મેલઘાટ ટાઈગર રિઝર્વ
રણથંભોર ટાઈગર રિઝર્વ
બન્દીપુર ટાઈગર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
"ભૂરસિંહ, ધ બારહસિંગા" કોનું સત્તાવાર મેસકોટ છે ?

કાન્હા ટાઈગર રિઝર્વ
કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
દૂધવા ટાઈગર રીઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

ચતુર્થ
છઠ્ઠું
પ્રથમ
આઠમું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
તાજેતરમાં કયા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ?

પશ્ચિમ બંગાળ
મણિપુર
સિક્કિમ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP