કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોને પરમાણુ સંલયન (Nuclear Fusion) સંબંધિત મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે ? અમેરિકા ચીન ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ચીન ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કેરળ સરકારે ક્યા વર્ષ સુધીમાં 100% પુનઃ પ્રાપ્ય ઊર્જા આધારિત રાજ્ય બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2035 2040 2047 2050 2035 2040 2047 2050 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સિમેન્ટ કંપનીએ 10મા વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન (GSS)માં સુરક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ? અલ્ટ્રાટેક અંબુજા ACC લિ. L & T અલ્ટ્રાટેક અંબુજા ACC લિ. L & T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ગ્રીન સ્ટાર્ટ અપ ટ્રી ટેગે ‘કલાઈમેથોન 2022’માં પુરસ્કાર જીત્યો ? કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા સેન્ટર ફોર એનર્જી (AICE) શરૂ કરવા માટે કઈ ભારતીય સંસ્થા કાર્યરત છે ? IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ અંગે અભ્યાસ રિપોર્ટ જારી કર્યો ? NITI આયોગ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય NITI આયોગ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP