GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? 1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો. 2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો. 3. સતી પ્રથા પ્રચલિત હતી. 4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના 2020-2021 સામાજીક - આર્થિક સર્વેક્ષણ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1.પ્રાથમિક શિક્ષણ (ધોરણ 1 થી V) માં છોડી દેવા (dropout) નો દર એ 2001-02ના 20.50ની સરખામણીએ 2019-20માં નોંધપાત્ર રીતે ઘટીને 1.37 થયેલ છે. 2. વર્ષ 2019માં ગુજરાત રાજ્યમાં રોજગાર વિનિમય દ્વારા કુલ નોંધણી સામે રોજગારમાં નિયુક્તિનો ફાળો 72.52% હતો. 3. માત્ર નવ માસના ટૂંકાગાળામાં 55630 સૌર રૂફટોપ પ્રણાલી થી 208 MW પ્લાન્ટની સ્થાપના દ્વારા ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરેલ છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.