Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ?

ભાવનગર (1941)
અમદાવાદ (1942)
રાજકોટ (1945)
વડોદરા (1939)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વિદેશમાં વસતા ભારતીય નાગરિકોમાંથી સૌથી વધુ ભારતીય નાગરિકો ક્યા દેશમાં વસવાટ કરે છે ?

યુએઈ
સાઉદી અરેબિયા
અમેરિકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP