કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ઓર્ગેનાઈઝેશન ફોર પ્રોહીબીશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW)ના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

જી.સી.મુર્મુ
રઘુરામ રાજન
અરવિંદ પનગઢિયા
શક્તિકાન્ત દાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં જારી ટ્રીબ્યુનલ રિફોર્મ્સ (સુવ્યવસ્થીકરણ અને સેવાની શરતો) વટહુકમ, 2021 અનુસાર, ટ્રીબ્યુનલ્સના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે ?

3 વર્ષ
5 વર્ષ
4 વર્ષ
6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મળેલા ફૂલના છોડની નવી પ્રજાતિનું નામ કયા નેતાના નામ પરથી રાખવામાં આવ્યું ?

ઉદ્ધવ ઠાકરે
શરદ પવાર
દેવેન્દ્ર ફડણવીશ
આદિત્ય ઠાકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં RBIએ ભારતનું નવું ઈન્ફલેશન ફોરકાસ્ટ મોડલ રજૂ કર્યું છે, તે અનુસાર નવા મોડલને 3 બોક્સમાં વિભાજિત કરાયું છે. જેમાં ___ નો સમાવેશ થતો નથી.

રાજકોષીય બ્લોક
ચુકવણી સમતુલા બ્લોક
નિકાસ બ્લોક
ઈંધણ બ્લોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશનના ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સંસ્કૃત શીખવાની એપ લૉન્ચ કરવામાં આવી તેનું નામ જણાવો.

સંસ્કૃત ગુરુ
સંસ્કૃત લર્ન
ઈઝી સંસ્કૃત
લીટલ ગુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP