કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ખુલ્લા આકાશ સંધિ (Open Skies Treaty) માંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? ચીન જાપાન રશિયા ફ્રાંસ ચીન જાપાન રશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. કેન્દ્ર સરકારે કૌશલ ભારત મિશનનો પ્રારંભ વર્ષ 2015માં કર્યો હતો. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 3.0નો શુભારંભ કર્યો. આપેલ તમામ PMKVY કૌશલ ભારત મિશન અંતર્ગત ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકારે કૌશલ ભારત મિશનનો પ્રારંભ વર્ષ 2015માં કર્યો હતો. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) 3.0નો શુભારંભ કર્યો. આપેલ તમામ PMKVY કૌશલ ભારત મિશન અંતર્ગત ચલાવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નેશનલ વોટર્સ ડે (રાષ્ટ્રીય મતદાતા દિવસ) ક્યારે મનાવાય છે ? 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કોસ્ટલ રિસર્ચ વેસેલ 'સાગર અન્વેષિકા' નું લોન્ચિંગ કયા કરવામાં આવ્યું ? પણજી ચેન્નાઈ ગોવા વિશાખાપટ્ટનમ પણજી ચેન્નાઈ ગોવા વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં ___ ટર્નઓવરનો લક્ષ્યાંક રાખ્યો છે. 200 અબજ ડોલર 150 અબજ ડોલર 130 અબજ ડોલર 100 અબજ ડોલર 200 અબજ ડોલર 150 અબજ ડોલર 130 અબજ ડોલર 100 અબજ ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કયા રાજ્યે 'કિસાન કલ્યાણ મિશન' શરૂ કર્યું ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આસામ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આસામ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP