કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતેથી આભાસી રીતે યોજાયેલી વન પ્લેનેટ સમિટ (OPS) 2021ની થીમ શું હતી ? લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર બી ગુડ ટુવડ્સૅ નેચર લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર બી ગુડ ટુવડ્સૅ નેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં લૉન્ચ કરવામાં આવેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના SEHATનું પૂરું નામ જણાવો. સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટમાં 2 સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું ? અજિંક્ય રહાણે કે.એલ. રાહુલ વિરાટ કોહલી રોહિત શર્મા અજિંક્ય રહાણે કે.એલ. રાહુલ વિરાટ કોહલી રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સીમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? જાપાન ક્યુબા ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ક્યુબા ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમા બિંદુસાગર ક્લિયરિંગ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતના પ્રથમ 'ફાયર પાર્ક'નું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર બિહાર ઓડીશા છત્તીસગઢ મહારાષ્ટ્ર બિહાર ઓડીશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP