સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો π અને 22/7 માં ___ π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. π અને 22/7 બન્ને સંમેય સંખ્યા છે. π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. π અને 22/7 બન્ને સંમેય સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 21 5 6 7 21 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પૂર્ણાંક m, n>1 માટે નીચેનાં ત્રણ વિધાનો આપેલ છે? p: n એ m વડે વિભાજય છે. q: n² એ m વડે વિભાજય છે.r: m એ અવિભાજય છે. તો નીચેનામાંથી કયું સત્ય બને ? q → r q → p (p^q) → r (q^r) → p q → r q → p (p^q) → r (q^r) → p ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. તે અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. તે અસંખ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 576 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને ? 5 2 4 3 5 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x⁷ ÷ (x⁴ × x²) = ___ x⁵ x x⁰ x² x⁵ x x⁰ x² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP