સામાન્ય વિજ્ઞાન (General Science) તત્વ ફોસ્ફરસ (P)ની સંયોજકતા માટે શું સાચું છે ? સંયોજકતા 3 છે આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંયોજકતા 5 છે સંયોજકતા 3 છે આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંયોજકતા 5 છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ? DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ઈબોલા વાઈરસ - શીતળા બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ઈબોલા વાઈરસ - શીતળા બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભાધાનથી જન્મ સુધીના માનવબાળનો વિકાસ થતા આશરે કેટલા દિવસ લાગે છે ? 220 320 280 200 220 320 280 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનારા કોણ હતા ? લાઈબિત્ઝ નિકોલસ કોપરનિક્સ થેઈલ્સ એરિસ્ટોટલ લાઈબિત્ઝ નિકોલસ કોપરનિક્સ થેઈલ્સ એરિસ્ટોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત ડાયનેમિક્સ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? દહેરાદૂન ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ દહેરાદૂન ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાગાયતી પાકોમાં કોબીજને કયો પાક ગણી શકાય ? કલાત્મક છોડ ફુલ શાકભાજી ફળ કલાત્મક છોડ ફુલ શાકભાજી ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP