ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-3, Q-2, R-4, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ? સર જાર્જ સ્ટેનલે લૉર્ડ વેલિંગ્ટન લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ લિટન સર જાર્જ સ્ટેનલે લૉર્ડ વેલિંગ્ટન લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? સુખદેવ નેતાજી સુભાષચંદ્ર બોઝ જતીન લાલા લજપતરાય સુખદેવ નેતાજી સુભાષચંદ્ર બોઝ જતીન લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? ધી મરાઠા અને કેસરી ધી પ્યુપિલ અને સ્વરાજ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી મરાઠા અને કેસરી ધી પ્યુપિલ અને સ્વરાજ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? ચીન એનાટોલીઆ પર્શિયા બર્મા ચીન એનાટોલીઆ પર્શિયા બર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP