Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
જો લોલક (Pendulum) ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન (ઓસિલેશન) નો સમય

ઘટે
વધે
સરખો રહે
ક્યારેક વધે ક્યારેક ઘટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ?

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
રાજ્ય સભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ભારતનાં નોર્થ-ઇસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી ?
(1) મિઝોરમ
(2) અરૂણાચલ પ્રદેશ
(3) સિક્કીમ
(4) ત્રિપુરા

1, 2, 4
3
4
1, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે.
પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે.
પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે.
પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
તાજેતરમાં ઈન્ડોનેશિયામાં યોજાયેલ ‘એશિયન ગેમ્સ'માં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો ?

4 x 400 મીટર રીલે
200 મીટર
4 × 100 મીટર રીલે
100 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP