કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પર્સન ઓફ ધ યર' તરીકે PETA એ કયા અભિનેતાની તાજેતરમાં પસંદગી કરી હતી ? શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અક્ષય કુમાર શ્રી આમિર ખાન શ્રી અમિતાભ બચ્ચન શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અક્ષય કુમાર શ્રી આમિર ખાન શ્રી અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનો પ્રથમ 100% ઓર્ગેનિક કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? લદાખ લક્ષદ્વીપ પુડુચેરી અંદામાન - નિકોબાર ટાપુ સમુહ લદાખ લક્ષદ્વીપ પુડુચેરી અંદામાન - નિકોબાર ટાપુ સમુહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જીનેટીકલી મોડીફાઇડ ઘઉંની પ્રજાતિ HB4 દુષ્કાળ વિરોધી GMO ઘઉંને મંજૂરી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? આર્જેન્ટીના જાપાન ભારત સ્વીડન આર્જેન્ટીના જાપાન ભારત સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં દીપડા બચાવ અને પુનર્વસન માટે PPP પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો ? મધ્ય પ્રદેશ ઝારખંડ કર્ણાટક ગુજરાત મધ્ય પ્રદેશ ઝારખંડ કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુ. એસ. એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર ભારતનું કયું શહેર સૌથી વધુ પ્રદૂષિત છે ? કોલકાતા નોઈડા નવી દિલ્હી ખડગપુર કોલકાતા નોઈડા નવી દિલ્હી ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એપ્રિલથી સપ્ટેમ્બર 2020 દરમિયાન ભારતમાં સૌથી વધુ સીધું વિદેશી રોકાણ (FDI) કરનાર દેશ કયો હતો ? અમેરિકા મોરેશિયસ સિંગાપુર UAE અમેરિકા મોરેશિયસ સિંગાપુર UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP