કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PETA કે કોના અધિકાર માટે કાર્યરત સંસ્થા છે ? બાળકોના એક પણ નહીં પ્રાણીઓના વૃદ્ધોના બાળકોના એક પણ નહીં પ્રાણીઓના વૃદ્ધોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશો સાથે ત્રિપક્ષીય નોસેના યુદ્ધાભ્યાસ STIMEX-20 યોજ્યો ?૧. થાઇલેંડ૨. સિંગાપુર૩. રશિયા૪. બાંગ્લાદેશ માત્ર ૧,૨ માત્ર ૨,૩ માત્ર ૩,૪ માત્ર ૧,૩ માત્ર ૧,૨ માત્ર ૨,૩ માત્ર ૩,૪ માત્ર ૧,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રીનિવાસ રામાનુજનનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ કંપની દ્વારા નિર્મિત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ C-452ને ભારતીય નૌસેનામાં કમિશન કરવામાં આવ્યું ? હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. L & T તાતા એડવાન્સ્ડ સિસ્ટમ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. L & T તાતા એડવાન્સ્ડ સિસ્ટમ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વચ્છ ઊર્જા પહેલને પ્રોત્સાહન આપવા માટે ભારતે 'ધ નેશનલ ક્લિન એનર્જી ફંડ'ની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2012 વર્ષ 2011 વર્ષ 2010 વર્ષ 2009 વર્ષ 2012 વર્ષ 2011 વર્ષ 2010 વર્ષ 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પર્સન ઓફ ધ યર' તરીકે PETA એ કયા અભિનેતાની તાજેતરમાં પસંદગી કરી હતી ? શ્રી આમિર ખાન શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અક્ષય કુમાર શ્રી અમિતાભ બચ્ચન શ્રી આમિર ખાન શ્રી જ્હોન અબ્રાહમ શ્રી અક્ષય કુમાર શ્રી અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP