Talati Practice MCQ Part - 9
નેશનલ હાઈવે ૫૨ કિલોમીટર દર્શાવવા માટે માઈલસ્ટોનનો કલર ___ અને સ્ટેટ હાઈવે પર કિલોમીટ૨ દર્શાવવા અને માઈલસ્ટોનનો કલર ___ હોય છે.

પીળો અને લાલ
લીલો અને વાદળી
લીલો અને પીળો
પીળો અને લીલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ રંગો ક્યા કહેવાય છે ?

લાલ-પીળો-વાદળી
રીંગણી-લીલો-પીળો
લાલ-લીલો-વાદળી
લીલો-પીળો-નારંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું નક્ષત્ર નથી ?

શર્મિષ્ઠા
ચિત્રા
સ્વાતી
રોહિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સમુદ્રકિનારાની ખારાશવાળી જમીનમાં કયા વૃક્ષ સારી રીતે વિકાસ પામે છે ?

પીલુ
નાળિયેરી
ખજુરી
શરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP