કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ?

ઓડિશા
છત્તીસગઢ
બિહાર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 7મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

પુણે
પણજી
ચેન્નાઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ?

6 ડિસેમ્બર
9 ડિસેમ્બર
8 ડિસેમ્બર
7 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP