Talati Practice MCQ Part - 4
POSDCoRB – સૂત્ર કોને આપ્યું છે ?

વિલોબી
પિકનર
લ્યુથર ગુલીક
હેન્રી ફેઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

અસહકાર આંદોલન
ખિલાફ
ખેડા
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

નર્મદા
શેત્રુંજી
ભોગાવો
ભાદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘જય જય ગરવી ગુજરાત’ના કવિ કોણ છે ?

દલપતરામ
નર્મદ
ન્હાનાલાલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP