કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) નો કાર્યકાળ લંબાવાયો. ભારતના PSAનું નામ જણાવો. એન.એસ.વિશ્વનાથન આર. ગાંધી બી.પી.કનુંગો કે.વિજય રાઘવન એન.એસ.વિશ્વનાથન આર. ગાંધી બી.પી.કનુંગો કે.વિજય રાઘવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ એસોસીએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીઝ કંપનીઝ (NASSCOM)ના પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રેખા મેનન સ્મિતા પાટીલ પ્રિયંકા ચેટરજી સુચેતા શર્મા રેખા મેનન સ્મિતા પાટીલ પ્રિયંકા ચેટરજી સુચેતા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021 ના રોજ 85મો ઉત્કલ દિવસ મનાવવામાં આવ્યો. ઉત્કલ દિવસ કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ? રાજસ્થાન આસામ અરુણાચલ પ્રદેશ ઓડિશા રાજસ્થાન આસામ અરુણાચલ પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે સપ્લાય ચેઈન રેજિલિયન્સ ઈનિશિએટિવ (SCRI)નો શુભારંભ કર્યો છે ? ભારત ઓસ્ટ્રેલિયા જાપાન આપેલ તમામ ભારત ઓસ્ટ્રેલિયા જાપાન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શ્રીકાંત માધવ વૈદ્ય મુકેશકુમાર સુરાણા સુભાષકુમાર શશિ શંકર શ્રીકાંત માધવ વૈદ્ય મુકેશકુમાર સુરાણા સુભાષકુમાર શશિ શંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? ભાવનગર ગાંધીનગર સાબરકાંઠા અમદાવાદ ભાવનગર ગાંધીનગર સાબરકાંઠા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP