ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ?
1. કુપોષણથી પીડાતી વસ્તી
2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.
3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર
4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર
5. ગરીબી રેખા નીચે જીવતા લોકો

1,2 અને 3
1,2,3,4 અને 5
1,2,3 અને 4
2,3,4 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

બાળ મૃત્યુ
માથાદીઠ આવક
શિક્ષણ
અપેક્ષિત આયુષ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

8મી ઓક્ટોબર, 2016
8મી નવેમ્બર, 2016
8મી ડિસેમ્બર, 2016
31મી ડિસેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP