Revenue Talati Exam Paper (28-02-2016)
સૌરાષ્ટ્રના તુલસીશામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામિ દ્રારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટયપ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટ્ય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંક્તિ નાટય સંસ્થાઓ દ્વારા નાટય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે ?