કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ સર્વાઈકલ કેન્સર માટે ભારતની પ્રથમ કવાડ્રિલેન્ટ હ્યુમન પેપિલોમાવાઈરસ વેક્સિન (qHPV)નું ઉત્પાદન કરશે ? સિપ્લા ડૉ.રેડ્ડીઝ ઝાયડસ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સિપ્લા ડૉ.રેડ્ડીઝ ઝાયડસ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળેથી ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું ? પુણે નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર પુણે નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ રમતગમત પત્રકાર દિવસ (World Sports Journalists-Day) ક્યારે મનાવાય છે ? 10 જુલાઈ 15 જુલાઈ 2 જુલાઈ 7 જુલાઈ 10 જુલાઈ 15 જુલાઈ 2 જુલાઈ 7 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈન્ડિયાઝ બાયોઈકોનોમી રિપોર્ટ 2022' જારી કર્યો ? ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે e-FIR સેવા અને પોલીસ એપ લૉન્ચ કરી ? કેરળ કર્ણાટક ઝારખંડ ઉત્તરાખંડ કેરળ કર્ણાટક ઝારખંડ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘પરીક્ષા સંગમ’ નામક પોર્ટલ લૉન્ચ કર્યું ? GTU GHSEB GSEB CBSE GTU GHSEB GSEB CBSE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP