Talati Practice MCQ Part - 4
કુવ્વત ઉલ ઈસ્લામ નામની મસ્જિદ કોણે બનાવડાવી ?

અહેમદ શાહ
કુતુબુદીન ખાન
મહમદ બેગડો
કુતુબુદ્દીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

સહજાનંદ સ્વામી
ભોજે ભગત
ગંગાસતી
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા શ્રી મોહનલાલ પટેલના પુસ્તકનું નામ જણાવો.

સાતમો કોઠો
ત્રેપનમી બાર
આઠમું પાતાળ
ઝાકળમાં સૂરજ ઊગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP