GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 1 અને 2 રૂ. 5 સુધીની રૂ. 1 રૂ. 10 સુધીની રૂ. 1 અને 2 રૂ. 5 સુધીની રૂ. 1 રૂ. 10 સુધીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સ્ટોક અને દેવાદાર પદ્ધતિ મુજબ શાખા ખાતું કયું ગણાય ? વ્યક્તિગત ખાતું સંયુક્ત ખાતું ઊપજ-ખર્ચ ખાતું માલ-મિલકત ખાતું વ્યક્તિગત ખાતું સંયુક્ત ખાતું ઊપજ-ખર્ચ ખાતું માલ-મિલકત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ? સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ નફાકારકતાનો આંક ચોખ્ખું વર્તમાન મૂલ્ય સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ નફાકારકતાનો આંક ચોખ્ખું વર્તમાન મૂલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકિંગ રેગ્યુલેશન એકટ પ્રમાણે દર વર્ષે બેંકે પોતાના નફામાંથી ___ % જેટલી રકમ અનામત ભંડોળ ખાતે લઈ જવી જોઇએ. 10 5 20 15 10 5 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બે બોનસ શેર ઈશ્યુ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ? 12 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી 24 માસ 6 માસ 12 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી 24 માસ 6 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ જણાવો. કે. પલાનિસ્વામી ત્રિવેન્દ્રસિંહ રાવત એન. બિરેનસિંહ એન. બિરેનસિંહ કે. પલાનિસ્વામી ત્રિવેન્દ્રસિંહ રાવત એન. બિરેનસિંહ એન. બિરેનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP