કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ ઓફલાઈન પેમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, મહત્તમ રૂ. ___ પ્રતિ ટ્રાન્ઝેકશનની મર્યાદામાં ઓફલાઈન ટ્રાન્ઝેકશન કરી શકાય છે. રૂ. 1000 રૂ. 500 રૂ. 100 રૂ. 200 રૂ. 1000 રૂ. 500 રૂ. 100 રૂ. 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અંડર-19 એશિયા કપ ક્રિકેટનો ખિતાબ ક્યા દેશની ટીમે જીત્યો ? ભારત શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વર્ષ 2022માં ક્યા એકમાત્ર રમતવીરને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો ? દેવેન્દ્ર ઝાંઝરિયા ફૈજલ અલી દાર વંદના કટારિયા અવની લેખડા દેવેન્દ્ર ઝાંઝરિયા ફૈજલ અલી દાર વંદના કટારિયા અવની લેખડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને અ માણસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 એનાયત કરાયો ? અજય સોની અંકિત ત્રિવેદી દૃષ્ટિ સોની અશોક ચાવડા અજય સોની અંકિત ત્રિવેદી દૃષ્ટિ સોની અશોક ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કોપ્પલ ટોય કલસ્ટર ક્યા રાજ્યમાં બનાવાશે ? મધ્ય પ્રદેશ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP