GPSC PI Prelim Exam Paper 03 January 2021
RBI એ " Now Casting Indian GDP growth using a Dynamic Factor Model" નિબંધ (પેપર) દ્વારા ભારતની વૃદ્ધિની ગણતરી કરવા માટે 12 સૂચકો રજૂ કર્યા છે. નીચેના પૈકી કોનો સમાવેશ તે યાદીમાં થતો નથી ?

રેલ માલ ભાડું
સહકારી મંડળીઓ
નિકાસ
બેંક ધિરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય ?
1. વાતાવરણ તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય.
2. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય.
3. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રી કે દિવસનો ચોક્કસ સમય બની જાય.

આપેલ પૈકી કોઇ નહીં
ફક્ત 2
1,2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
પર્વતો
1. અરવલ્લી ગિરિમાળા
2. સાતપુડા ગિરિમાળા
3. પૂર્વ ઘાટ
4. મૈકલ ગિરિમાળા
શિખરો
ગુરુ શિખર
ધૂપગઢ
કળશુબાઈ
અમરકંટક પર્વત

ફક્ત 1,2 અને 4
1,2,3 અને 4
ફક્ત 1,2 અને 3
ફક્ત 2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
આંતર સરકારી કરની ક્ષમતાઓ (Inter Government Tax Immunities)બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી.
સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલ તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ હોય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા આધાર પર ધારાકીય અધિનિયમ અથવા કારોબારીની બંધારણીય માન્યતાએ ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતને પડકારી શકાય છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
તે સત્તાધિકારી કે જેણે તેને રચી છે તેની સત્તાની બહારની બાબત છે.
તે બંધારણીય જોગવાઈઓનો તિરસ્કાર કરતી હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP